STORYMIRROR

Purvi Shukla

Romance

3  

Purvi Shukla

Romance

વાલમજી

વાલમજી

1 min
12.1K

વાલમજી દરિયા જેટલી મારી તરસ

ધોધમાર નહીતો ઝરમરિયો થૈ ને

તો હવે વરસ

મને વ્હાલો તારો રે સંગાથ

તુજ પ્રીતથી થાવું મને લથબથ

તુજ વીણ લાગે ના કશું સરસ સરસ

વાલમજી.‌...


હૈયું મારું તુજ એક જ નામ જપે

મને ભીંજાવું રે તુજ વ્હાલપે

કેદી આપવા છે તારે રે દરશ

વાલમજી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance