Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Parmar

Inspirational

4  

Bharat Parmar

Inspirational

વાલમ વિના

વાલમ વિના

1 min
407


પ્રભાતે કળીનું ખીલવું, કૂંપળ ફૂટી વટવૃક્ષ બનવું

રાત્રે સૂવું સવારે ઊઠવું, પંખીઓનું કલરવ કરવું,


આકાશે પાતાળે ફરવું, બાગ બગીચે ગુંજન કરવું

શાંત સમીરે મોજે ફરવું, નદી નાળે ખળખળ કરવું,


તારલા બની ટમટમ કરવું, ચંદ્ર થઈને શીતળ બનવું 

સૂરજ બની તપતા રહેવું, દુનિયામાં અજવાળું કરવું,


ધરતીમાંથી અન્નનું ઊગવું, ખોરાકમાંથી રક્તનું બનવું

દુનિયાનું આ ચક્ર ફરવું 'વાલમ' વિના શક્ય ન બનવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational