STORYMIRROR

Nisha Shah

Fantasy Thriller Children

3  

Nisha Shah

Fantasy Thriller Children

ઊડતી રકાબી

ઊડતી રકાબી

1 min
172

જુઓ જુઓ આ શું છે ને ક્યાંથી આવ્યું ?

ઊડતી રકાબી ! નવું અવકાશયાન ! ના ના !


અરે આ તો યુ એફ ઓ લાગે છે ખરું ને ?

એટલે એટલે શું વળી ? નવી મિસાઇલ ?


આ તો છે યુનિવર્સલ ફ્લાઈંગ ઓબ્જેક્ટ !

ઓહો ઓહો ક્યાંથી આવ્યું શીદને આવ્યું ?


કોઈ દુશમન છે કે મિત્ર ! કોરોનાને ભગાવશે ?

આ તો છે એલીયન ! મેજીક કિરણો છે એમાં !


હા રે ઈલેક્ટ્રો મેગ્નેટીક કિરણો ફેલાવે છે !

જુઓ જુઓ દેખાય છે ઉઠાવી છે ગૌ માતાને !


લાગે છે ગાય, આમ જ ઉઠાવશે લોકોને પણ !

વસાવશે એક નવી દુનિયા એ પ્લેનેટ ઉપર !


હવે કહો આપણે જવાનાં ચંદ્ર મંગળ પર કે

નવા પ્લેનેટની નવી દુનિયામાં મજા પડશે કે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy