રોજ
રોજ
રોજ મળે છે મારા જેવું,
રોજ હશે છે તારા જેવું.
અંધાર ઉલેચ્યા હાથેથી,
જીવન જો અજવાળા જેવું.
રોજ મળે છે મારા જેવું,
રોજ હશે છે તારા જેવું.
અંધાર ઉલેચ્યા હાથેથી,
જીવન જો અજવાળા જેવું.