STORYMIRROR

Pooja Kalsariya

Inspirational Children

3  

Pooja Kalsariya

Inspirational Children

ઉત્તરાયણ

ઉત્તરાયણ

1 min
247

ચાલો એકબીજાની પતંગ કાપીએ.

હું પણું દૂર કરીએ,

અહંકારને માપીએ

ચાલો એકબીજાની પતંગ કાપીએ.


નાના-મોટા, ધોળા-કાળા 

લાલ-પીળાને પચરંગી,

આકાશે લહેરાતા કેવા રૂડા લાગે ?

દિલમાં સ્થાન આપીએ

ચાલો એકબીજાની પતંગ કાપીએ.


સ્નેહ, કરુણા, દયાભાવના,

પાકકા કિન્ના બાંધીએ,

ગળે મળીને ગળા કાપીએ,

તો કેવાં ભૂંડા લાગીએ ?


‌ખેંચા-ખેંચી છોડી દઈને

પ્રેમ દોરીની ઢીલ આપીએ

ચાલો એકબીજાની પતંગ કાપીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational