ઉષા
ઉષા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
27
પારસમણિ
હોય ઉષાનો સ્પર્શ
સૃષ્ટિ સોનેરી
દરેક ઉષા
નવો પયગામ છે
જિંદગી માટે
દરેક ઉષા
જિંદગી માટે ઉષ્મા
થાવ સક્રિય.
પારસમણિ
હોય ઉષાનો સ્પર્શ
સૃષ્ટિ સોનેરી
દરેક ઉષા
નવો પયગામ છે
જિંદગી માટે
દરેક ઉષા
જિંદગી માટે ઉષ્મા
થાવ સક્રિય.