STORYMIRROR

sureshbhai patel

Inspirational

4  

sureshbhai patel

Inspirational

ઉપકાર

ઉપકાર

1 min
359

અગણિત છે ઉપકાર ભૂલશો નહીં મા બાપ !

ઉપકારનો દેશો કહી કદીએ અપકારથી.


ઋણ અન્યનું રાખવું નહીં કદી ભાર છે મોટો,

ફોગટે કંઈ ન રાખતો લોભ વજન ખભે.


જવાબદારી સમજ, ફરજ છે સહાયકારી

લૂંછતાં આંસુ મૂડી બનતી જમા સંતોષી ઊંઘ.


બને તો થોડું કાપજે, થતો ટૂંકો હરિ મારગ,

તોળી માપીને દાન દક્ષિણા અર્પે ત્રાજવાં એનાં.


એ દઈ દીધું એના ભાયગે ધરા નીકળ્યો ચાલી,

દેવું ચૂકવું ફેડવું નિત ઋણ વિના બદલે.


મનખા દેહે સર્જન, ઉપકારે બનું સાધક..!

દેહ દઈને જીવન નિર્વાહમાં પોષણ તારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational