STORYMIRROR

sureshbhai patel

Others

3  

sureshbhai patel

Others

ઝરૂખો

ઝરૂખો

1 min
176

ઊઠી તમન્ના

માંડું ડગલું આભે

ઉદ્યમ થકી !


પ્રકૃતિ રાહે

વહાવું પરસેવો

તનમનમાં !


રોશન થાયે

આશા માબાપ તણી

ઝંખના મોટી !


ઝરૂખે બેસી

પ્રકૃતિ, સંસ્કૃતિને 

નિરખે ભાવ !


ટાઢા કાળજે

નેણે હરખે હૈયું

ઠરે આતમ !


પામશે સ્વર્ગ

આર્શીવાદ ઝરૂખે

યાત્રા સફળ !


Rate this content
Log in