Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Kalma

Inspirational

4  

Komal Kalma

Inspirational

Untitled

Untitled

1 min
279


કલ્પના અને નવસર્જનનું પ્રમાણ છે માનવી,

પ્રકૃતિની ગોદમાં ઉછરતુ ફૂલ છે માનવી.


મનના તરંગોને સુર બનાવે છે માનવી,

સઘળા પુરુષાર્થ કરે છે ને જીતને પામે છે માનવી.  


અનેક ઉમંંગોને હૈયામાં સાચવે છે માનવી, 

અશક્યને શક્ય બનાવે છે આ માનવી.


મહેનતની મોસમના ગીતો ગાય છે માનવી, 

સફળતાના શિખરનેે સરતાજ કરે છે માનવી.


પરોપકાર અને હિતનો હિમાયતી છે માનવી,

પુરુષાર્થ નું પ્રારબ્ધ થકી સર્જન કરે છે માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational