STORYMIRROR

Nilesh Baghthriya

Inspirational

3  

Nilesh Baghthriya

Inspirational

ઉમ્રભર

ઉમ્રભર

1 min
13.5K


વાળ બરાબર નથી

ચશ્માં સરખા કરો

આ શર્ટ જરા ! જામતો નથી

કેવું ઇન કર્યું છે?

શેવ કરો છો ત્યારે સરસ લાગો છો

ચહેરાને જરા ટ્રીટ કરતા હોતો

આ હાથ તમારા કેવાં!

લીસા છે હજી

કહી....

હાથમાં હાથ પરોવી

મીઠું ખિજાઇ... ને થોડું વખાણી....

સ્મિત આપી....

હમેશાં યુવાન રાખે છે....

આ દીકરી,

એક બાપના લુકનો ઉમ્રભર ખયાલ રાખે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational