STORYMIRROR

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

ઉલટતપાસ

ઉલટતપાસ

1 min
75

પ્રણય હજી

ગણાય ગુનો, આપી

દેશે સમાજ --

લફડેબાજ ડિગ્રી,

ના ઉલટતપાસ,

કોર્ટમાં સીધી સજા !


Rate this content
Log in

Similar gujarati poem from Romance