STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama

ઉજાણી

ઉજાણી

1 min
248

ઉજાણી મારે ઘેર 

સુશોભન મબલક કીધાં,


રંગબેરંગી ગોઠવણ

મોજ મસ્તી માહોલ,


દોસ્તો વગર ના જામે

ઉજાણી ઉત્સવ જીવનભર 

રંગ ઉમંગ મિત્રો સંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama