તું
તું


ભલે ગમે તેટલું ઝગડીએ પણ અંતે મારું સરનામું એટલે "તું"..
મારા પ્રેમ અને દોસ્તીનું સરનામું એટલે "તું"..
મારી પ્રેમભરી સંભાળનું સરનામું એટલે "તું"..
મારા વિશ્વાસના વિશ્વનું સરનામું એટલે "તું"..
અંતે એટલું જ કહું...
મને મળવું હોય તો મારું સરનામું એટલે "તું"..