Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Romance

3  

Hemaxi Buch

Romance

તું

તું

1 min
509


તું એટલે કોણ?

સતત વિસ્તરતું રહેતું અસ્તિત્વ,


ખુદ માં જ ખુદ બની પાંગરે,

ને મારા મા તો ઘેઘૂર ઘનઘોર વિસ્તરે,


સાહેબ... આ મારું મન છે,

કંઈ તમારી જાગીર નથી,


એ સંભાળે છે જ ક્યાં?

એ તો ફેલાયા કરે છે સતત,


હુંની દીવાલો તોડીને,

હુંની હસ્તી મિટાવી,


તુંનું ચણાવી જબરું ચણતર,

તુંનું જ પાક્કું લીપણ,


તુંની જ ઈંટો ને તુંની છત,

ને મારી અંદર વિકસતું તુંનું એક ઘર,


સતત અવિરત વિસ્તરતું,

પાંગરતું, ફેલાતું આ તું નું ઘર..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance