Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Romance

4  

Manishaben Jadav

Romance

તું વાદળી બની

તું વાદળી બની

1 min
333


તું વાદળી બની વરસે

હું ધરતી બની ભીંજાયા કરું

મિલન એ આભ ધરતીનું લાગે સોહામણું


તું વાદળી બનીને ગર્જના કર

હું રાહબર બની રાહ જોયા કરું

મિલન એ આભ ધરતીનું લાગે સોહામણું


તું ટીપે ટીપે વરસ્યા કર

હું સરોવર બની તને ઝીલ્યા કરું

મિલન એ આભ ધરતીનું લાગે સોહામણું


તું મન મુકીને વરસી જા

હું મન ભરીને ભીંજાય જાવ

મિલન એ આભ ધરતીનું લાગે સોહામણું


Rate this content
Log in

Similar gujarati poem from Romance