STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

તું મારો કિનારો

તું મારો કિનારો

1 min
188

હું ઘૂઘવતો સાગર ને તું મારો શાંત કિનારો

હૈયાની વાતો રજૂ કરવાનો સૌથી સારો સહારો,


મારી ખુશીઓનો ઊંચો મિનારો

મારા જીવન ગગનનો ચળકતો સિતારો,


મારા હૃદય ઉપવનમાં તારો ઉતારો,

મારા હૃદય સિંહાસન પર તારો ઈજારો,


તારા થકી છે મારો ગુજારો,

તું જ મારા જીવનનો શ્રેષ્ઠ નજારો,


તું જ મારા જીવનનો સહારો

તું મારા જીવનનો કિનારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance