STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તું મારા જીવનનો કિનારો.

તું મારા જીવનનો કિનારો.

1 min
232

હું ઘૂઘવતો સાગર ને તું મારો શાંત કિનારો,

હૈયાની વાતો રજૂ કરવાનો સૌથી સારો સહારો.


મારી ખુશીઓનો ઉચો મિનારો,

મારા જીવન ગગનનો તું ચળકતો સિતારો.


મારા હદય ઉપવનમાં તારો ઉતારો,

મારા હદયનાં સામ્રાજ્ય પર તારો ઈજારો.


તારા થકી છે મારો ગુજારો,

તું જ મારા જીવનનો શ્રેષ્ઠ નજારો.


તું જ મારા જીવનનો સહારો,

તું મારા જીવનનો કિનારો.



Rate this content
Log in

Similar gujarati poem from Romance