Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Vyas Mehta

Inspirational

3  

Purvi Vyas Mehta

Inspirational

તું જ મારી પ્રેરણા

તું જ મારી પ્રેરણા

1 min
506


તારી લોરી હું સાંભળી પારણામાં,

પોઢી જતી હોઈશ હું મીઠાં શમણાંમાં.


તારી વાતોમાં, ગીતોમાં, શબ્દોમાં,

તારા સ્પર્શમાં, વ્હાલમાં, પાલવમાં,

તારી મમતા ભરી નજરુની સોગાતમાં,


કેવી રહી હશે એ પ્રેમાળ રાતો !

જાણું હું, 'મા'

છે મારી ઝંખના તું, મારી તૃષ્ણા તું,


ન તું હતી, ન તારી વાતો, ન એવી રાતો

ન તારી મમતા ભરી નજરુની સોગાતો,

નથી મીઠાં શમણાંના કોઈ સંભારણા.


ભલે, રહી 'મા'

મારી ભ્રમણા તું, મારી ધારણા તું,

છતાં કલ્પનારૂપી છે મારી પ્રેરણા તું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational