Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તું દોર,અને હુ પતંગ છું

તું દોર,અને હુ પતંગ છું

1 min
381


મારું પ્રેમાળ હૈયું તને સોંપું છું સાચવી લેજે,

તારા તપતા હૈયા માટે શીતળતા મેળવી લેજે.


ખીલેલા બાગ જેવું છે આપણું આ જીવન,

સ્નેહના સાચા ફૂલોથી હૈયાને સજાવી લેજે.


બાંધ્યો છે જીવનનો માળો બંને સાથે મળી,

પંખીઓના કલરવ થી એને ગુંજાવી દેજે.


તારા સંગાથે પાર કરવો આ જીવન સાગર,

સાથ મળી શમણાંઓ ને સજાવી દેજે.


તારા પ્યાર થકી જ ચાલે મારા જીવનની નાવ,

બસ તું મારા પ્યારને તારા હૈયે સમાવી લેજે.


તું દોર ને, હું પતંગ છું આ જીવનના આકાશે,

મારી પતંગને સફળતાના આભે ચડાવી દેજે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance