તું ચિંતા ના કર
તું ચિંતા ના કર
તુંં ચિંતા નાં કરતી માઁ વિશ્વાસ મારામાં
રાખી દેજે, તારા દરેક સપના પૂરા ના કરી
દઉ તો કે'જે.
તું ચિંતા નાં કરતી માઁ વિશ્વાસ મારામાં
રાખી દેજે, તને પણ મારા પર અભિમાન
ન કરાવી દઉ તો કે'જે.
તું ચિંતા નાં કરતી માઁ વિશ્વાસ મારામાં
રાખી દેજે, તને દુનિયા નું દરેક સુખ ન
અપાવી દઉ તો કે'જે.
તું ચિંતા નાં કરતી માઁ વિશ્વાસ મારામાં
રાખી દેજે, તારા ઉપર ઉઠેલી દરેક
આંગળીને ન વીંધી દઉ તો કે'જે.
તું ચિંતા નાં કરતી માઁ વિશ્વાસ મારામાં
રાખી દેજે, તે કરેલી દરેક કરકસર નો
હિસાબ ન લઉ તો કે'જે.
તું ચિંતા નાં કરતી માઁ વિશ્વાસ મારામાં
રાખી દેજે, આખી દુનિયાને તારી સામે નાં
ઝુકાવી દઉ તો કે'જે.
