STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તું છો

તું છો

1 min
353

કિસ્મતમાં લખેલી વાત તું છો,

મારી તકદીરની સૌગાદ તું છો,


મારા હૈયાના રાજ્યનો હકદાર તું છો,

મારી જીવન નૈયાનો પતવાર તું છો,


મારી ખુશીઓનો આધાર તું છો,

મારા જીવનનો પર્યાય તું છો,


પળ બે પળ પૂરતા નથી આપણા સંબંધો,

કયામત સુધીનો મારો હમસફર તું છો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance