STORYMIRROR

imran cool *Aman* Poetry

Romance

3  

imran cool *Aman* Poetry

Romance

તું આવ તો ખરાં..!

તું આવ તો ખરાં..!

1 min
268

પાડી ને બોલાવું છું, તું આવ તો ખરાં, 

એકલો છું સાવ નદી કિનારે, તું આવ તો ખરાં ..!


હાથ સરખો, સદા ઝાલીશ, હું અહીં,

હાથમાં જો દે તું હાથ તારો, તું આવ તો ખરાં..!


વસંતથી જ તો છે, ફૂલગુલાબી આ ચમન,

પ્રણયની તો આ મૌસમ છે, તું આવ તો ખરાં...!


કાન ને કહેવાની વાત, તારા હોઠ ને કહેવી છે, 

પહેલા મિલનની છે વાત, તું આવ તો ખરાં..!


હોય છે 'અમન' કશુંય ક્યાં નવું મારી ગઝલમાં,

બસ તમારી મહોબ્બતની જ હોય છે વાત, તું આવ તો ખરાં..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance