STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

ટેકનોલોજી થકી જીવન સુધર્યા

ટેકનોલોજી થકી જીવન સુધર્યા

1 min
11


ઈલેક્ટ્રોનિક સાધનો વિકસાવ્યા

અંધારાને દૂર દૂર કર્યા રે

ટેકનોલોજી થકી જીવન સુધર્યા...


એસી વોશિંગ મશીન આવ્યા

ઘરના કામ કર્યા સહજ રે

ટેકનોલોજી થકી જીવન સુધર્યા...


ઘરઘંટી ઘેર ઘેર આવ્યા

અનાજ દળવા થયા આસાન રે

ટેકનોલોજી થકી જીવન સુધર્યા...


ફાનસ દીવા સૌ ભૂલ્યા

સ્ટ્રીટ લાઈટ રસ્તે ચાલતા

ટેકનોલોજી થકી જીવન સુધર્યા...


હવાઈ મુસાફરી બની મસ્તી

વિદેશ મુસાફરી બની સસ્તી

ટેકનોલોજી થકી જીવન સુધર્યા...


જળમાં ખેડાણ જોને કર્યા

વેપાર માર્ગે થયા મજાનાં રે

ટેકનોલોજી થકી જીવન સુધર્યા...



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy