શિવ સદા કલ્યાણ કરતા
શિવ સદા કલ્યાણ કરતા
શિવ સદા કલ્યાણ કરતા,
વિધ્ન સર્વ, સર્વના ના હરતા,
નિરંતર ગહન ધ્યાન ધરતા...
સ્વરૂપે, આત્મ મન હરતા,
સકલ જીવતણા આશ્રયદાતા,
છો સૌ ના, સાચા માત તાતા.
અકળ ના કળ કોઈ જાણે..
ગહન ગુઢ જ્ઞાન ના જ્ઞાતા,
દસુ એક આશ આપ દ્વારે..
અન્યમાના મુજને શાતા.
