અષાઢી મેઘ
અષાઢી મેઘ
ઊછળે મોજાં
લો પ્રેશર દરિયે,
વરસાદ છે.
રોજ આવે છે,
જાણે લીલો દુષ્કાળ !
વરસાદ છે.
કોઈ રોકે છે ?
જુઓ મુશળધાર !
વરસાદ છે.
જંપો, અષાઢી !
લીલાછમ ખેતરો,
વરસાદ છે.
ચારે દિશામાં,
જગતના તાતનો,
વરસાદ છે.
ઊછળે મોજાં
લો પ્રેશર દરિયે,
વરસાદ છે.
રોજ આવે છે,
જાણે લીલો દુષ્કાળ !
વરસાદ છે.
કોઈ રોકે છે ?
જુઓ મુશળધાર !
વરસાદ છે.
જંપો, અષાઢી !
લીલાછમ ખેતરો,
વરસાદ છે.
ચારે દિશામાં,
જગતના તાતનો,
વરસાદ છે.