STORYMIRROR

Riya trivedi

Romance Fantasy

3  

Riya trivedi

Romance Fantasy

પ્રેમ

પ્રેમ

1 min
206

આપણો સંબંધ પણ કંઈક ફૂલ જેવો જ છે,

કાંટા ઘણા છે પણ, સુગંધ ચારેકોર છે,


પ્રેમનું નાનું એક પરાગરજ,

વિશ્વાસની પાંખડીઓથી શોભીત છે,


પાતળી એવી નાજુક પળો,

નાની દાંડીની જેમ ખુશીથી ટકેલી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Riya trivedi

Similar gujarati poem from Romance