યાદ
યાદ
આજે શું કર્યું મે
એનો હવે આવતીકાલનો ડર છે
કાલે હું શું કરીશ
એનો હવે ગઈકાલનો ડર છે,
વાત વાતમાં કેટલું યાદ આવી ગયું
લાગ્યું જાણે કે બધું જ સામે આવી ગયું,
પૂરતું નથી એટલું કે બધું જ યાદ કરી લઉં
જો આપે સાથ આજનો તો દરેક સફર માણી લઉં.

