એક નવી સાંજ
એક નવી સાંજ
1 min
204
એક નવી સાંજ, લાવી સૂર્યનો રંગ
ઢળતા સૂરજને રોપ્યો એક નાનો છોડ,
એક નવી સવાર, લાવી આકાશનું આગમન
પવનનાં સૂસવાટા સાથે, ઠંડક કરીને પ્રસરી,
એક નવી રાત, લાવી ચાંદની ઠંડી રોશની,
સુકુન મળ્યું આ તારલાની રંગીલી ઢેલીમાં.
