અજાણી
અજાણી
અજાણી લાગણી, જાણીતું મન
મળ્યું મને તો એક રૂડું રુદન,
અજાણી વાતો, જાણીતી લાગણી
મળ્યું મને તો એક રાહત સૂકુન,
અજાણી રાહ, જાણીતી મંજિલ
મળી માણસ તો એક ખુશીની જીન,
અજાણ્યું વર્તન, જાણીતો મોહ
મળ્યો મને તો એક નવો અનુભવ !

