તરસી જિંદઞી
તરસી જિંદઞી
હલેસાં વિનાની જિંદઞી;
હાથ-પઞને હૈયું ખાલી-ખાલી,
જળ વિનાના રેતીના રણની નૈયા જીંદઞી;
શિતળ છાયાની ઉણપ જિંદઞી,
ઝાંઝવાના નિર પાછળ પૂરપાટ દોડતી;
પ્યાસી-પ્યાસી, તરસી "અનુ"ઉત્તર જિંદઞી....!!!
હલેસાં વિનાની જિંદઞી;
હાથ-પઞને હૈયું ખાલી-ખાલી,
જળ વિનાના રેતીના રણની નૈયા જીંદઞી;
શિતળ છાયાની ઉણપ જિંદઞી,
ઝાંઝવાના નિર પાછળ પૂરપાટ દોડતી;
પ્યાસી-પ્યાસી, તરસી "અનુ"ઉત્તર જિંદઞી....!!!