STORYMIRROR

Pooja Patel

Tragedy Others

3  

Pooja Patel

Tragedy Others

તરસ

તરસ

1 min
141

તરસ લાગી

વાતો કરવી મારે

સમય નથી.


પૈસા કમાવા

આરામ છે હરામ

કહેતાં લોકો.


મનની વાતો

થઈ ગઈ ગાયબ

શાંતિ ન મળે.


જગની લાતો

ઘાયલ કરનારી

જીવન ખૂંચે.


હેરાન થાય

સામાન્ય માનવીનો 

નીકળે કૂચો.


અમીર વર્ગ

કરે છે જલસાઓ

અપરંપાર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy