Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Parmar

Tragedy

3  

Vijay Parmar

Tragedy

એવો આવ્યો કોરોનાકાળ

એવો આવ્યો કોરોનાકાળ

1 min
197

આવ્યો એક રોગ બનીને કાળ,

જેનાથી માનવ મન અકળાય, 

એવો આવ્યો કોરોનાકાળ,

માનવ થયો માનવથી બેહાલ,

રહ્યો ન માનવને માનવ પર વિશ્વાસ, 

એવો આવ્યો કોરોનાકાળ 

રોગનો કોઈ ઈલાજ નહીં છતાં ખર્ચો અપાર,

ભૂલ્યો માનવ માનવતા એવો કોરોનાકાળ,

એવો આવ્યો કોરોનાકાળ, 

દવાઓનો થયો કાળાબજાર, 

રૂપિયા આપતા પણ મળતો ન મારો,

એવો આવ્યો કોરોનાકાળ, 

હવાની પણ ખોટ વર્તાય, 

મળે ન દવાખાનામાં જગ્યા જયાં, 

એવો આવ્યો કોરોનાકાળ, 

દરેક વસ્તુનો ભાવ આસમાને જાય, 

નાના લોકોની રોજીરોટી છીનવાઈ,

એવો આવ્યો કોરોનાકાળ.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy