પ્રીતિ
પ્રીતિ
કિનારાથી પ્રીતિ,
કે મઝધારની ભીતિ
ન રાખનારા
ટાપુને,
દરિયો કદી
ડૂબાડી શકતો નથી...
કિનારાથી પ્રીતિ,
કે મઝધારની ભીતિ
ન રાખનારા
ટાપુને,
દરિયો કદી
ડૂબાડી શકતો નથી...