STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

ત્રણ વાનર

ત્રણ વાનર

1 min
11.6K

ત્રણ વાનર એ આ મહામારીનાં પ્રતિક છે,

એક કહે ઘરમાં રહો, સ્વસ્થ રહો.. મોં પર માસ્ક પહેરો..


આ ત્રણેય વાનર સાચી શીખ આપે માનવજાત ને,

બીજો કહે આંખ ખોલીને કુદરતને ઓળખો.


આ ત્રણેય વાનર સદીઓથી સમજાવે નીતનવી વાતો,

ત્રીજો વાનર કહે ખોટી વાતો સાંભળી અફવા ના ફેલાવો.


આ ત્રણેય વાનરો તો કેવાં છે સમજદાર,

ત્રણેય એક સાથે બોલ્યા દૂરી જાળવો બનો સમજદાર.


આ ત્રણેય વાનરો સમજાવે વારંવાર,

સાવચેતી અને સલામતીથી જીતો આ મહામારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational