ત્રિરંગા
ત્રિરંગા
મારા દેશની આન છે ત્રિરંગા
મારા દેશની શાન છે ત્રિરંગા
હિન્દુસ્તાનનું નામ છે ત્રિરંગા
વીરોનાં બલિદાન છે ત્રિરંગા
શહીદોની જાન છે ત્રિરંગા
ભૂમિની આન છે ત્રિરંગા
રણભૂમિની જયજયકાર છે ત્રિરંગો
અમારી એ અજાન છે ત્રિરંગો
કેસરી સફેદ લીલા વચ્ચે છે અશોકચક્ર
ભારતની આન બાન અને શાન છે એ ત્રિરંગો
