Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Abstract Inspirational Others

4  

Neha Desai

Abstract Inspirational Others

તો માનું

તો માનું

1 min
172


શબ્દોને પાછા વાળી શકો તો માનું,

પછી એ લાગણી દાબી શકો તો માનું !


વાક્બાણોથી ઘવાય છે નાજુક દિલ,

ભાથું સમજણનું લાવી શકો તો માનું !


અભિમાન રૂપનું હોય છે સુંદરતાને,

પ્રતિબિંબ માંહ્યલાનું જોઈ શકો તો માનું !


ડૂબી જાય છે જહાજો અગાધ સમંદરમાં,

અહમ ખુદનો ડૂબાડી શકો તો માનું !


દાન કીધાં ખુબ તકતીઓ છપાવવાં,

કોઈ એક જઠરાગ્નિ ઓલવી શકો તો માનું !


લાગણી પ્રેમની અગત્યની છે જીવનમાં,

'ચાહત' કોઈ એવી કરી શકો તો માનું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract