Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

તને કેમ કહું ?

તને કેમ કહું ?

1 min
271


પ્રણય 'ચેસ'ની રમત જેવો,

નિશાન કોઈ પર ને ઢળે કોઈ ઓર,

તને કેમ કહું ?


ફરી પ્રેમમાં પડવું છે કેમકે,

ફરી તૂટી વિખરાવવાની ઈચ્છા છે,

તને કેમ કહું ?


સાંત્વના લેવા આવ્યો તારી સમીપ,

ખુદનું ચેન જ ખોઈ બેઠો,

તને કેમ કહું ?


તેં જ ન વાંચ્યો મને તેથી,

આમ પુસ્તકની જેમ વેચાઈ ગયો હું,

તને કેમ કહું ?


લાગે છે ઓછા પડશે શ્વાસ,

કંઈ એવા શોખ જાગ્યા છે હવે,

તને કેમ કહું ? 


Rate this content
Log in