STORYMIRROR

Krishna Mahida

Inspirational

3  

Krishna Mahida

Inspirational

તંદુરસ્તી

તંદુરસ્તી

1 min
170

દેહ

સ્થૂળ

મેદસ્વિતા

મારણ શરીરનું

કરો જો યોગાસન તો

બનો યોગી ને રહો નિરોગી,

સાત્વિક ભોજન ત્રણેય પ્રહરનું

આરોગ્યવર્ધક શરીર તંદુરસ્ત બને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational