Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Romance

5.0  

Sheetal Bhatiya

Romance

તમારી યાદ માં

તમારી યાદ માં

1 min
692


વાત નથી કરતાં તમે !

કેવું થાય છે હવે મને !

તમારી યાદમાં સુની સુની ચાહતમાં !

હું એકલતામાં શોધું ‘સ્વ’ને કઈ રાહતમાં !


અંતરથી પ્રાર્થના કરું તને ,

આરાધ્ય હે ઈશને !

તે પણ વાત ન કરે,

મારાથી હોય જેમ તેને રીસ !


મારા પ્રિયને સાદ કરીને ,

પોકારું એમ અંગત !

એના વગર મારા જીવનની ,

કઈ રીતે રહેશે રંગત ?


વાત ન કરે તો કંઈ નહીં,

લખી લે સંદેશ એ !

તોયે થાય મુજને હાશ !

ને લાગે મારી સંગે છે તે !


હું લખું અવિરત પ્રેમે તેને,

ને થાય એમ જ જો એને !

વંચાવી દે એનો રાઝ મારી નજરે,

સ્વપ્ને એકમેક માટે હોઈએ એવું લાગે તેને !


Rate this content
Log in