Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan saanj

Inspirational Others

3  

Nimu Chauhan saanj

Inspirational Others

તિરંગો

તિરંગો

1 min
186


આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા આતુરતા છે,

હરઘર તિરંગા લહેરાય એ બૂમાબૂમની ભરપૂરતા છે,


કોઈ પૂછશે જરા જઈને એ ધ્વજને એની મરજી શું ?

દરેક સાલ થોડી વાર ફરકવાની એનેય ક્ષુલભતા છે,


ક્યારેક લપેટાય વીર શહીદ પર, ક્યારેક રસ્તે રઝળતાં,

ક્ષણો અસહ્ય પીડામાં એ નિ:શબ્દ રહી સળગતા છે,


શૌર્ય તણુ તિરંગાનું ઉચ્ચ સ્થાન બિરાજેલ ખરુજ,

રોજગારી, ભ્રષ્ટાચાર રાક્ષસ સામે કેમ ઝૂકાવતા છે,


થોડી ગરિમા જળવાય તો જ તિરંગો લહેરાતો ‌રાખવો,

સાંજ પડે તમાશબીન સમ એ તિરંગાને શરમાવતા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational