STORYMIRROR

Rohit Kapadia

Inspirational

3  

Rohit Kapadia

Inspirational

તિરંગાની ચાહત

તિરંગાની ચાહત

1 min
552

કોઈના જિગરનો ટુકડો, 

કોઈના દિલની ધડકન, 

કોઈની આંખનો સિતારો.


કોઈના મનનો માણિગર, 

કોઈનો વહાલસોયો ભાઈ, 

કોઈનો જિગરજાન દોસ્ત, 


વીરતાથી લડતાં લડતાં, 

દુશ્મનોને શિકસ્ત આપી, 

શાંત નિંદ્રામાં પોઢયો છે. 


શહીદનો દેહ શોભાવવાનું

સૌભાગ્ય મળ્યાંનો ગર્વ છે,

પણ ચાહત તો મારી હતી

લહરાવવાની વીર હસ્તથી. 


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Inspirational