STORYMIRROR

Harita Desai

Romance

3  

Harita Desai

Romance

થઈ જા

થઈ જા

1 min
200

પવનની જેમ આવી તું,

હૈયાની આરપાર થઈ જા,


ભાસ્કરના પ્રથમ પૂંજની માફક,

તાજગી સભર વિચાર થઈ જા,


બેમાંથી એક તો થવું જ પડશે,

રોગ કે રોગની દવા થઈ જા,


ચાહી શકું તને સરળતાથી,

એટલો સહેલો પ્રેમનો પ્રકાર થઈ જા,


હું ભીંજાવ જ્યારે વર્ષાની હેલીમાં ' હરી ',

તું પણ મેઘરાજ મુશળધાર થઈ જા, ધોધમાર થઈ જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance