STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

તેજ નર

તેજ નર

1 min
220


અખા તેજ નર ચેત્યો ખરો,

જે ચાલ્યો માથે ઉફરો;

ઊંઠ હાથમાં સૌ કો રમે,

જાગ જોગ એટલામાં ભમે;

મુક્તિ ચતુર્ધા એટલા લગે,

પણ પદ રહી જોતાં પડશે વગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics