તડકો
તડકો




હસતાં હસતાં એમ હું રડી પડી,
માટે તો ઉપર જો ચડીને હું પડી,
હો તડકો કે છાયો મક્કમ ઈરાદો,
રાખી ના હું જરીય ખડી પડી,
કરેલ પ્રેમ કાજ મૂક્યું સઘળું દાવ પર,
મનગમતી વ્યક્તિ મેળવવા લડી પડી.
હસતાં હસતાં એમ હું રડી પડી,
માટે તો ઉપર જો ચડીને હું પડી,
હો તડકો કે છાયો મક્કમ ઈરાદો,
રાખી ના હું જરીય ખડી પડી,
કરેલ પ્રેમ કાજ મૂક્યું સઘળું દાવ પર,
મનગમતી વ્યક્તિ મેળવવા લડી પડી.