STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તારું ડગલું ઇતિહાસ સર્જે

તારું ડગલું ઇતિહાસ સર્જે

1 min
172

એ તારું ડગ,

ખોલે તારો મારગ,

તું રહે અડગ.


એક દિવસ,

સફળતા શરણે

આવશે તારા.


તારું ડગલું,

ધારદાર ખડગ,

યશ અપાવે.


હાર ના માન,

તારી જાતમાં માન,

વધશે માન.


તારું પગલું,

સરજે ઇતિહાસ,

જીતીશ જંગ.


એક દિવસ,

સફળતાનું નભ,

તારે શરણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational