STORYMIRROR

Vijay Parmar

Romance

3  

Vijay Parmar

Romance

તારો સંગાથ

તારો સંગાથ

1 min
196

હતાં અજાણ્યા ને કયારે થયાં જાણીતા ખબર નહી

એકમેકનાં કયારે થયાં માનીતા ખબર નહી,


હતો સંબંધ કયા જન્મનો ખબર નહી,

મળી આંખોને કયારે થયો પ્રેમ ખબર નહી,


આમ હસતાં લડતાં કયાં ગયાં વર્ષો ખબર નહી,

કયારે સમજાઈ લાગણી એકબીજાની ખબર નહી, 


સુખમાં ને દુઃખમાં કયાં પસાર થયાં વર્ષો ખબર નહી,

તુજ વગર ચાલશેના આમ કેમની પડી આદત ખબર નહી,


એકમેકનાં થઈ સાથે કયાં વિતાવ્યા વર્ષો ખબર નહીં, 

આમ રહેજે સંગાથ તો વિતશે કયાં વર્ષો ખબર નહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance