STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારો સાથ

તારો સાથ

1 min
127

પાસે કે દૂર

તું હંમેશા હૈયામાં

તું જ બધું છે.


તું મારી પ્રેરણા

સુખ દુઃખનો સાથી

જીવનસાથી.


સદા સાથ છે

હાથમાં તારો હાથ

જીવનભર.


ક્યાં માગું હું ?

હીરાનો હાર, તારો

જોઈએ સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance