STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારો પ્રેમ કેવો જાદુ કરી ગયો

તારો પ્રેમ કેવો જાદુ કરી ગયો

1 min
130

જ્યારથી તારી ધૂન લાગી,

જીવવાની ઈચ્છાઓ જાગી,


ઉદાસી મારી દૂર ભાગી,

ઈશ્વર પાસે તને મે માગી,


તારી યાદમાં રાતભર જાગી,

મારી અણસમજુ નીંદને મે ત્યાગી,


એક વાત કહું ખાનગી,

તારા થકી મારા ચહેરા પર છે તાજગી,

જોઈ તારી એક ઝલક, ભાગી મારી માંદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance