STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારી યાદો

તારી યાદો

1 min
216

તારી યાદોની એ રાત હતી

નવા સફરની શરૂઆત હતી

મનગમતા શમણાંની વાત હતી

મિલનની હૈયે આશ હૈયાત હતી


હૈયે, ભીતર યાદોની કયામત હતી

સુવાળા સપનાઓની નજાકત હતી

આંખના આંસુએ કરેલી રજૂઆત હતી

હૈયાની યાદો સાથે મુલાકાત હતી


Rate this content
Log in

Similar gujarati poem from Romance