તારી યાદ.
તારી યાદ.
રોજ બેહિસાબ યાદ કરું છું
મિલન માટે ઈશ્વરને ફરિયાદ કરું છું
જો તું આપે પ્રેમ બેહિસાબ
તો જીવનમાં ના રહે કોઈ વિષાદ
તારી યાદ જેવી યાદ નહિ
ઈશ્વરને કોઈ ફરિયાદ નહીં
ધન દૌલત હીરા મોતીની ચાહ નહિ
આ પ્રેમ જેવો બીજો ઉન્માદ નહિ
રોજ બેહિસાબ યાદ કરું છું
મિલન માટે ઈશ્વરને ફરિયાદ કરું છું
જો તું આપે પ્રેમ બેહિસાબ
તો જીવનમાં ના રહે કોઈ વિષાદ
તારી યાદ જેવી યાદ નહિ
ઈશ્વરને કોઈ ફરિયાદ નહીં
ધન દૌલત હીરા મોતીની ચાહ નહિ
આ પ્રેમ જેવો બીજો ઉન્માદ નહિ